

Adad
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 30 મિનિટ
- Ingridients
- અડદ – 250 ગ્રામ
- ટમેટાં – 3 નંગ પેસ્ટ
- આદું મરચાં – 2 ચમચી
- લીલા ધાણા – 2-3 ચમચી
- લીંબડો – 8-10 પાન
- જીરું – ચમચી
- મરચું, હળદર, ધાણાજીરું – 1 ચમચી
- ગરમમસાલો – 1 ચમચી
- તજ એલચી – 1
- લવિંગ – 2
- મરી – 10
- ઘી – 2-3 ચમચી
- મીઠું – સ્વાદાનુસાર
- પાણી – પ્રમાણસર
- Direction
- અડદની દાળ બરાબર ધોઈ સાફ કરી કુકરમાં ઘી નાંખી મીઠું અને પાણી નાંખી 1–2 સિટી કરી લેવી.
- ટામેટું, આદું, મરચાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લેવી.
- એલચીના દાણા કાઢી મરી, લવિંગ, તજ તેને મિક્સર જારમાં કકરુ દળી મસાલો તૈયાર કરો.
- એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખી હળદર, ધાણાજીરું, લિંબડો નાંખી તેમાં કકરો દળેલો મસાલો નાંખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં ટમેટાં અને મરચાં આદુંની પેસ્ટ નાંખી હલાવું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી.
- પછી તેમાં 2 કપ જેટલું પાણી નાંખી મીઠું નાંખી 2–3 મિનિટ પછી અડદ નાંખી બધું બરાબર મિક્સ કરવું અને ધાણા નાંખી સર્વ કરવું.