

Apple Shake
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 15 મિનિટ
- Ingridients
- સફરજન – 2 નંગ
- દૂધ – 500 મિલી
- ખાંડ – 3 ચમચી
- વેનીલા આઇસક્રીમ – 3 સ્કુપ
- કાજુ – 15-20 નંગ
- Direction
- સૌ પ્રથમ સફરજનની છાલ ઉતારી તેના નાના પીસ કરો.
- ત્યારબાદ એક મિક્સર જારમાં સફરજનનાં પીસ, ખાંડ અને દૂધ નાંખી ક્રશ કરો.
- પછી તેમાં આઈસક્રીમ નાંખી મિક્સ કરો.
- ત્યારબાદ તેને એક ગ્લાસમાં લઈ તેના ઉપર આઈસક્રીમ મૂકો.
- તેની ઉપર કાજુ–બદામની ચિપ્સ નાંખી પીરસો.