Swaminarayan Community
બનાના શેક
  • Time: 30 મિનિટ
Ingridients
  • દૂધ – 500 મિલી
  • પાકાં કેળા – 4 નંગ
  • ઇલાયચી પાઉડર – 1/2 ચમચી
  • મધ – 4 ચમચી
Direction
  1. સૌ પ્રથમ કેળાની છાલ ઉતારી તેના નાના પીસ કરો.
  2. એક મિક્સર જારમાં કેળાના પીસ, દૂધ, ઇલાયચી પાઉડર અને મધ નાંખી ક્રશ કરી પેસ્ટ બનાવો.
  3. તૈયાર પેસ્ટને બાકીના દૂધમાં મિક્સ કરી બ્લેન્ડર ફેરવી દો.
  4. બધું બરાબર મિક્સ કરી ગ્લાસમાં સર્વે કરો.