

Fangavela Mag
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 15 મિનિટ
- Ingridients
- મગ – 250 ગ્રામ
- તેલ – 5 ચમચી
- જીરું – 1 ચમચી
- લાલ મરચું – 1 ચમચી
- હળદર – 1/2 ચમચી
- ખાંડ, લીંબુ, મીઠું સ્વાદ પ્રમાણે
- Direction
- મગને 6-8 કલાક પલાળી લેવા પલળી જાય પછી તેને એક કપડામાં લઈ બાંધી દેવા સવાર સુધી રહેવા દેવા.
- કડાઈમાં 5 ચમચી તેલ નાંખી, જીરું, હળદર, લીલું મરચું, મીઠી લીંબડીના પાન, લાલ મરચું, ધાણાજીરું નાખવું.
- તેમાં ફણગાવેલા મગ નાંખી થોડી વાર વરાળથી બફાવા દેવું.