

Fried Rise
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 30 મિનિટ
- Ingridients
- ચોખા – 500 ગ્રામ
- તેલ – 60 મિલી
- મકાઈના દાણા – 100 ગ્રામ
- સમારેલી ફણસી – 50 ગ્રામ
- મોટી સમારેલી બ્રોકલી – 100 ગ્રામ
- સમારેલાં લીલાં કેપ્સીકમ – 100 ગ્રામ
- સમારેલાં ગાજર – 100 ગ્રામ
- લીલા વટાણા – 100 ગ્રામ
- ચીલી ફ્લેક્સ– 7 ગ્રામ
- મરી પાઉડર – 3 ગ્રામ
- આદુંની પેસ્ટ – 5 ગ્રામ
- સોયા સોસ – 40–45 મિલી
- ચીલી સોસ – 15 ગ્રામ
- મીઠું – સ્વાદ પ્રમાણે
- Direction
- એક પાત્રમાં ભાત બનાવવા માટે પાણી ગરમ કરવું.
- પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ધોયેલા ચોખા નાંખી દેવા.
- ભાત 90% થઈ જાય એટલે તેમાંથી વધારાનું પાણી કાઢી નાખવું.
- હવે એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરવા માટે મૂકો.
- તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈના દાણા, ફણસી, બ્રોકલી, કેપ્સીકમ, ગાજર, વટાણા નાખવા અને ચમચાથી હલાવવા.
- બધા શાકભાજી ચઢી જાય એટલે તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, આદુંની પેસ્ટ, સોયા સોસ, ચીલી સોસ નાંખીને હલાવવું.
- ત્યારબાદ તેમાં ભાત ઉમેરીને હલાવવું અને આપણા ગરમા-ગરમ ફ્રાઈડ રાઇસ તૈયાર.