

Ghee-Khand Sathe Bhat
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 40 મિનિટ
- Ingridients
- બાસમતી ચોખા – 1 કપ
- પાણી – 2 કપ
- કેસર – 10 તાંતણા
- સાકર – 1 કપ
- લવિંગ – 5 નંગ
- ઇલાયચી – 3 નંગ
- કાજુ-બદામ – 8-10 નંગ
- ઘી – 2 ચમચી
- કિસમિસ – 3 ચમચી
- ખમણેલું સૂકું નારિયેળ – 3-4 ચમચી
- Direction
- સૌ પ્રથમ ચોખાને 2-3 વાર ધોઈ, એક પેનમાં પાણી ગરમ કરી ચોખાને બાફવા.
- ત્યારબાદ તેમાં કેસર, 2-લવિંગ, 1-ઇલાયચી ઉમેરી 10-12 મિનિટ બાફવા દેવા.
- બીજા પેનમાં ઘી ગરમ કરી તેમાં બાકી રહેલા લવિંગ ઇલાયચી ઉમેરી ભાત મિક્સ કરો.
- હવે સાકર ઉમેરી 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરો.
- હવે તેમાં સજાવટ માટે કાજુ-બદામ, સૂકું નારિયેળનું છીણ અને કિસમિસ ઉમેરી મિક્સ કરો.
- તૈયાર છે ગરમા-ગરમ ઘી-સાકર ભાત.