Swaminarayan Community
ખારેક
  • Time: 1 દિવસ
  • Weight: 200 ગ્રામ
Ingridients
  • ખારેક - 200 ગ્રામ
  • પાણી - 3 કપ
  • સંચળ - 2 ટી સ્પૂન
  • લીંબુનો રસ - 1 નંગ
  • દાડમનું ચૂર્ણ - 50 ગ્રામ
  • શેકેલું જીરું પાઉડર - 1 ટી સ્પૂન
  • લાલ મરચું - 1 ટી સ્પૂન
  • આમચૂર પાઉડર - 2 ટી સ્પૂન
Direction
  1. એક બાઉલમાં પાણી લઈ તેમાં 1 ટી સ્પૂન સંચળ અને લીબુનો રસ નાખવો.
  2. હવે તેમાં ખારેક ઉમેરી 24 કલાક માટે પલાળી દેવી.
  3. 24 કલાક બાદ ખારેકની સ્લાઈસ કરી લેવી એન એક બાઉલમાં કાઢી કોરી કરી લેવી.
  4. હવે તેમાં દાડમ ચૂર્ણ, 1 ટી સ્પૂન સંચળ, જીરું પાઉડર, લાલ મરચું અને આમચૂર નાખી બધુ બરાબર મિક્સ કરી દેવું.
  5. હવે 1 દિવસ માટે તેની પર ચારણી ઢાંકીને તડકામાં રાખવું.
  6. તો તૈયાર છે ખારેકનો મુખવાસ.