

Lemon Rise
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 20 મિનિટ
- Ingridients
- ચોખા – 2 વાટકી
- લીંબુનો રસ – 4 ચમચી
- મરચાં – 5 નંગ
- આદું – નાનો ટુકડો
- મીઠો લીમડો – 10 પાન
- અડદદાળ – 1 ચમચી
- ચણાની દાળ – 1 ચમચી
- રાઈ – 1 ચમચી
- તેલ – 2 ચમચા
- મીઠું – સ્વાદાનુસાર
- હળદર – 1 ચમચી
- પાણી – જરૂરિયાત મુજબ
- Direction
- સૌ પ્રથમ ચોખા ધોઈ ભાત બનાવી લો.
- એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
- તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડદની દાળ અને ચણાની દાળ નાંખી બદામી રંગ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખવું.
- પછી તેમાં આદું મરચાંની પેસ્ટ નાંખવી.
- પછી વઘારમાં લીંબુનો રસ નાખવો.
- પછી બનેલાં ભાત તેમાં ઉમેરી છેલ્લે લીંબુનો રસ નાંખવો અને ધાણા નાંખી મિક્સ કરી લેવું.
- તો તૈયાર છે લેમન રાઇસ.