Swaminarayan Community
મકાઈ ભેળ
  • Time: 20 મિનિટ
Ingridients
  • બાફેલી મકાઈ – 3 મોટી
  • શેકેલી શીંગ – 1 કપ
  • ટમેટાં સુધારેલાં – 2 નાના
  • બટેટાં બાફેલાં – 2 સુધારેલા
  • ચાટ મસાલો – 2 ચમચી
  • લીલાં મરચાં – 3 નંગ
  • મીઠી ચટણી – 2 ચમચી
  • કોથમીર – 3 ચમચી
  • લીંબુરસ – 1 ½ ચમચી
  • મીઠું – પ્રમાણ અનુસાર
  • સેવ – ઉપર ભભરાવવા
Direction
  1. બાફેલી મકાઈનાં દાણા કાઢી તેમાં ઉપર આપેલી બધી જ સામગ્રી ભેળવી દેવી.
  2. ઉપરથી કોથમીર અને સેવ ભભરાવવી પીરસવી.