

Mango Shake
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 20 મિનિટ
- Weight: 1 ગ્લાસ
- Ingridients
- કેરી – 1 નંગ
- બરફના ટુકડા – 3 નંગ
- ખાંડ – 10 ગ્રામ
- આદું – 1 નાનો ટુકડો
- Direction
- સામગ્રીમાં બતાવેલી બધી વસ્તુને મિક્સરમાં નાંખીને બ્લેન્ડર કરી દેવી.
- પછી તેને એક ગ્લાસમાં કાઢી લો અને કેરીના નાના-નાના પીસ ઉપર મૂકીને ડેકોરેટ કરો.