

Pakna Ladu
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 60 મિનિટ
- Weight: 3 કિલો
- Ingridients
- ઘઉંનો લોટ – 2 કિલો
- અડદનો લોટ – 500 ગ્રામ
- ગુંદર – 300 ગ્રામ
- ગોળ – 2 કિલો
- માવો – 1 કિલો
- ઇલાયચી – 20 ગ્રામ
- કાજુ – બદામ – 300 ગ્રામ
- કોપરાનું છીણ – 400 ગ્રામ
- Direction
- સૌ પ્રથમ ઘઉં અને અડદના લોટને અલગ-અલગ વાસણમાં ઘી નાંખી બદામી કલર થાય ત્યાં સુધી શેકવા.
- હવે એક કડાઈમાં ગોળ લઈને તેમાં ઘી ઉમેરીને ગોળને પિગાળી 5 મિનિટ ઊકળવા દેવું.
- હવે તેમાં શેકેલો ઘઉંનો લોટ અને અડદનો લોટ નાખવો.
- અને માવો નાંખીને ગેસ ઉપર શેકાવવા દેવો.
- પછી ઉતારી લેવો ને ગુંદર, ઇલાયચી વગેરે મસાલા નાંખીને હલાવી દેવો.
- ઠંડું થાય એટલે લાડુ વાળી દેવા.