

Ponkna Ladu
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 30 મિનિટ
- Weight: 1 કિલો
- Ingridients
- લીલા ઘઉંનો પોંક – 400 ગ્રામ
- ઘી – 250 ગ્રામ
- દૂધ – 50 ગ્રામ
- ગોળ – 400 ગ્રામ
- લીલો ફૂડ કલર - ચપટી
- ઇલાયચી - 1/2 ટી સ્પૂન
- કાજુના ટુકડા - 50 ગ્રામ
- Direction
- ઘઉંના પોંકને ક્રશ કરી દૂધ તથા થોડા ઘીનું ધાબું દેવું.
- પછીથી ચાળણીથી ચાળીને પોંકને ઘીમાં નાંખી સાંતળવો.
- ધીમા તાપે શેકવું.
- હવે બીજા વાસણમાં ગોળને ગરમ કરીને ઓગાળવો(પાયો લેવો).
- હવે તેમાં લીલો ફૂડ કલર નાંખી પોંકને નાખવો.
- તેમાં ઇલાયચીનો ભૂકો નાંખી થાળીમાં ઘી લગાવી ઠારવું.
- હવે તેમાં કાજુના ટુકડા નાંખી થોડું ગરમ હોય ત્યાં જ લાડુ વાળી લેવા.