

Ringnana Bhajiya
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 25 થી 30 મિનિટ
- Ingridients
- રીંગણાં – 400 ગ્રામ
- ચણાનો લોટ – 1 કપ
- લાલ મરચું – 1 ટી સ્પૂન
- હળદર – 1 ટી સ્પૂન
- મીઠું – 1 ટી સ્પૂન
- લીલા ધાણા – 2 ટી સ્પૂન
- અજમો – 1/2 ટી સ્પૂન
- જીરું – 1 ટી સ્પૂન
- ધાણા પાઉડર – 1/2 ટી સ્પૂન
- તેલ – તળવા માટે
- Direction
- રીંગણાની પાતળી ચિપ્સ કટ કરી લો.
- તેમાં 1/2 ટી સ્પૂન લાલ મરચું, 1/2 ટી સ્પૂન મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી 15 મિનિટ રહેવા દો.
- ત્યારબાદ ચણાના લોટમાં અજમો, જીરું, ધાણા, લાલ મરચું, હળદર, મીઠું અને લીલા ધાણા ઉમેરી દો.
- તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી માપસરનું ઘટ્ટ રાબડું કરી લેવું.
- હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ આવી જાય એટલે રીંગણાની ચિપ્સ રાબડામાં બોળી તેલમાં નાખવી.
- સહેજ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલમાંથી કાઢી લેવી.
- રીંગણાના ભજીયાને સોસ સાથે સર્વ કરી શકાય.