

Sadi Soda
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 5 મિનિટ
- Ingridients
- પાણી – 1 ગ્લાસ
- મીઠું – 1/4 ટી સ્પૂન
- ઇનો – 1 ટી સ્પૂન
- Direction
- એક ગ્લાસમાં પાણી લેવું.
- મીઠું ઓગાળીને પછી તેમાં ઇનો નાખવો અને ચમચીથી તરત જ હલાવીને સર્વ કરવું.