Swaminarayan Community
તીખા ગાંઠિયા
 • Time: 1 કલાક
 • Weight: 1 કિલો
Ingridients
 • બેસન – 5 કપ
 • મીઠું – સ્વાદાનુસાર
 • અજમો – 1 ટેબલસ્પૂન
 • લાલ મરચું પાઉડર – 1 ટેબલસ્પૂન
 • કાશ્મીરી મરચું – 1 ટેબલસ્પૂન
 • હળદર – 3/4 ટી સ્પૂન
 • લીંબુનો રસ – 4 ટેબલસ્પૂન
 • તેલ – તળવા માટે
 • પાણી – 1-3/4 કપ
Direction
 1. એક વાસણમાં લોટ લઈ ઉપરનાં બધા મસાલા નાંખી બરાબર મિક્સ કરો.
 2. થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધો.
 3. હવે સંચાને તેલવાળો કરી તેમાં લોટ ભરો.
 4. તળવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ.
 5. ત્યારબાદ ફેરવીને તળી લો.