

Vanela Gathiya
Swaminarayan sampraday refrains from consuming onion & garlic. Use these recipes to make delicious food that is easy on your pocket, heart & soul, at home.
- Time: 45 મિનિટ
- Weight: 1 કિલો
- Ingridients
- બેસન – 5 કપ
- તેલ – 155 મિલી
- મીઠું – સ્વાદાનુસાર
- અજમો – 2 ½ ટેબલસ્પૂન
- મરી – 2 ½ ટેબલસ્પૂન
- બેકિંગ સોડા – 1 ટી સ્પૂન
- પાણી – જરૂરિયાત મુજબ
- Direction
- એક વાટકીમાં મીઠું અને સોડા લઈ તેમાં 3 ચમચી પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.
- બેસનમાં વચ્ચે ખાડો કરી સોડાવાળું પાણી ઉમેરો અને 2 ચમચી તેલ ઉમેરો.
- લોટ મિક્સ કરી એમાં અજમો, મરી ઉમેરવા.
- થોડું તેલ લઈ લોટ બરાબર મસળી લો.
- એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો.
- હવે લોટમાંથી થોડો લોટ લઈ તેને તેલવાળો કરી પ્લેટફોર્મ પર જ હથેળીની મદદથી પોચા હાથે દબાવતા ગાંઠિયા વણતા જવાના છે.
- તેને સ્લો ટુ મીડિયમ ગેસે તળો.